CT scan Technology હાઇ રીઝોલ્યુશન Imaging
Ultrafast, Multislice, Whole body CT SCAN
માથાનો દુ:ખાવો સાયનસનો દુ:ખાવો, લકવાની અસર :
CT Brain, PNS
• કોઇ પણ પ્રકારનો ચેપ જેવો કે ટીબી પરૂ ની ગાંઠ
• Tumor (કેંન્સરની ગાંઠ)
• સાયનસમાં CT Scan થી તેમાં કેટલો કેટલો ચેપ છે અને એ કઢાવવા ઓપરેશન કરવું કે નહિં એ જાણી શકાય છે.
• લકવાની અસર માં Brain માં કેટલું Clot થયેલું છે કે damage થયું છે તે જાણી શકાય.
કાનમાંથી રસી નીકળવી, કાનમાં અવાજો સંભળાવવા :
HRCT Temporal Bone
• કાનની રસી, ચેપની ગાંઠ (Cholesteatoma)
• ચેપ કેટલો ફેલાયેલો છે.
• લોહીની નસ ફુલવી
• કેંન્સરની ગાંઠ વગેરે જાણી શકાય.
ગળા પર ગાંઠ અથવા ખોરાક ગળવામાં કે બોલવામાં તકલીફ, અવાજ બદલાઇ જવો :
CT Neck
• સ્વરપેટી કે શ્વાસ નળીની ગાંઠ (સાદી અથવા કેંન્સર ની)
• અન્નનળીની ગાંઠ
• થાઇરોઇડ કે બીજી ગ્રંથીની ગાંઠ
• જીભ નું કેંન્સર
• ગાલનું કેંન્સર
• તમાકુના વ્યસન વાળી વ્યકિતમાં જીભ અને ગાલના કેંન્સરની શક્યતા વધારે હોય છે.