ફેફસાનાં કેંન્સર માટે ની તપાસ
ફેફસાના કેંન્સરનું સ્ક્રીનીંગ શું છે ?
• શરીરમાં થતા બધા કેંન્સર માંથી ૩૦% જેટલું પ્રમાણ ફેફસાના કેંન્સરનું છે.
• જ્યારે તકલિફ થાય ત્યારે ૮૦% થી ૯૦% કેંન્સર સ્ટેજ ૩ કે ૪ માં હોય છે.
• આ પ્રોગ્રામ વડે ફેફસાના નાનામાં નાની ગાંઠ (5 mm કરતા પણ નાની) પકડી શકાય છે. અને ગાંઠની સાઇઝ પ્રમાણે આગળની સારવાર કેવી રીતે કરવી એ નક્કી થાય છે.
• જો ગાંઠ દેખાય તો તેનું American Society ના Lung-RADS Classification પ્રમાણે Category નક્કી કરવામાં આવે છે.
કોણ કોણ કરાવી શકે ?
• જેમને ફેમિલીમાં ફેફસાનું કેન્સર હોય . બીડી/ સિગારેટની ઘણા સમયથી આદત હોય કેમિકલ ફેક્ટરીમાં કામ કરતા હોય.
કેવી રીતે કરવામાં આવે છે તપાસ ?
• ખૂબજ સરળ CT Scan પધ્ધિત વડે થાય છે. કોઇપણ પરેજી કે ભૂખ્યા રહેવાની જરૂર નથી કોઇપણ સમયે થઇ શકે છે.
• તપાસ પાત્ર ૫ મિનિટમાં પૂરી થઇ જાય છે. હવે ખાસ નવી ટેકનોલોજી જે New Image Point માં છે. એ દ્રારા ખૂબજ ઓછુ રેડિએશન આપી આ તપાસ થાય છે. જેથી રેડિએશનની આડ અસર પણ ન થાય.